એક નાની એવી બેદરકારીના કારણે પક્ષીઓના ઘર ઉજડી ગયા ! વિડીઓ જોઈ રડી જશો…
આમ તો હાલ આપણે જોયું હશે કે વન્યજીવોના શિકાર હાલ દિવસેને દિવસે વધી રહ્યા છે, એવામાં વન સુરક્ષા અને પ્રાણી બચાવા અંગેની જાગૃતિ ફેલાવાનું કાર્ય અનેક સંસ્થાઓ કરી રહી છે. પણ હાલ એક ખુબ જ હચમચાવી દેતો વિડીયો સામે આવ્યો છે, જેને જોયા પછી તમારું હૈયું જ કંપી ઉઠશે. ઠેકેદારની ફક્ત એક ભૂલને લીધે ઘણા … Read more