ઉતરાયણ આવતા પહેલા ચાઇનીઝ દોરીને કારણે જીવ ગુમાવનાર દીકરીના પિતાએ કરી આવી વિનંતી, જાણીને રડી જશો…
હાલમાં જ ઉત્તરાયણ પહેલા જ સુરત શહેરમાંથી એક ખુબ જ દુઃખદ ઘટના હાલ સામે આવી છે જેમાં ગળામાં દોરી વાગતા એક દીકરીનું ગળું કપાયુ હતું, જે બાદ લોહીલુહાણ થયેલ હાલતમાં તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યા તેનું નિધન થયું હતું અને પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો. આ દુઃખદ બનાવના પગલે મૃતક દીકરીના … Read more