આ દેશના પ્રવાસે જોવા મળ્યા ગુજરાતના પ્રખ્યાત ગાયિકા કિંજલ દવે ! એવી તસવીરો શેયર કરી કે ભલભલા જોતાં રહી ગયા…

fvgb

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ કેનેડાના ટોરેન્ટો સિટીમાં એક ફોટોશૂટ કરાવ્યું છે, જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ ફોટોશૂટમાં કિંજલ દવે એકદમ બોલીવુડની હીરોઈન જેવી દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં કિંજલ દવેએ ઘણી બધી ડ્રેસ અને અવતારમાં ફોટોશૂટ કરાવ્યું છે. તેમના દરેક ફોટામાં તેઓ ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાઈ રહી છે. … Read more

Exit mobile version