ટ્રકમાં લાગી અચાનક આગ, આગ લગતાની સાથે જ 150 ઘેટાબકરા અને એક માસૂમ બાળક ભેટયા મોતને ….
હાલમાં અરવલ્લી જિલ્લાના શામળાજી હાઈવે નજીક એક મોટો અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે વાત એમ છે કે બામણવાડ પાસે વીજ લાઇન સાથે અથડાતાં બકરાં ભરેલી ટ્રકમાં અચાનક આ!ગ લાગી હતી. જેમાં એક બાળક સહિત ત્રણ લોકો અને 150થી વધુ ઘેટા-બકરા રાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી … Read more