અમેરિકામાં 7મિલિયન ડ્રગ્સ સાથે ઝડપાયા 2 ભારતીયો ! બનાવ જાણી હૈયું કંપી જશે…

અમેરિકાના ઈન્ડિયાના સ્ટેટમાં રૂટિન પોલીસ ચેકિંગ દરમિયાન કેલિફોર્નિયાના બે ભારતીય ડ્રાઈવરો, ગુરપ્રીત સિંહ અને જસવીર સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમની ટ્રકની સ્લીપર બર્થ નીચેથી 309 પાઉન્ડ (140 કિલો) કોકેઈન મળી આવ્યું હતું. આ બંને શખ્સો અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા હોવાથી હવે તેમના પર ડિપોર્ટેશનનો ખતરો મંડરાઈ રહ્યો છે. હાલમાં બંને આરોપીઓ પુટનમ કાઉન્ટી જેલમાં … Read more