અમેરિકામાં રેસ્ટોરન્ટમાંથી કેટલીક કીમતી વસ્તુઓ ઉઠાવી રફુચક્કર થવા માંગતી હતી આ ગુજરાતી યુવતી ! રંગે હાથે જડપાઈ…
અમેરિકામાં એક સ્ટોરમાં અમુક વસ્તુઓ ઉઠાવીને પૈસા ચૂકવ્યા વિના જ નીકળવાનો કથિત પ્રયાસ કરનારી એક ગુજરાતી યુવતીનો વીડિયો છેલ્લા કેટલાક દિવસથી ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે. ચશ્મા પહેરેલી આ યુવતીને જ્યારે પોલીસ અરેસ્ટ કરવા પહોંચે છે ત્યારે તે હાથ જોડી કગરે છે,આ ઘટના શિકાગો નજીકના શામ્બર્ગની અને જુલાઈ 17ની હોવાનું કહેવાય છે. જો કે તેના … Read more
