અમેરિકામાં રહેતા 3 પટેલ મહિલાના થયા આચનક નિધન, બનાવ જ એવો બન્યો કે….
હાલમાં અનેક ગુજરાતીઓ વિદેશમાં વસી રહ્યા છે, પરંતુ અવાર નવાર વિદેશમાં ગુજરાતીઓના મોતના બનાવ સામે આવે છે. હાલમાં જ ફરી એકવાર એક ઘટના અમેરિકામાં બની છે. આ ઘટના ખુબ જ દુઃખ છે. ગુજરાત પોસ્ટ ઈનના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, અમેરિકાના સાઉથ કેરોલીનમાં એકી સાથે ત્રણ ગુજરાતી બહેનોનું નિધન થયું છે. આ દુઃખદ ઘટના … Read more