અમેરિકામાં ભારતીય પરિવાર પર હુમલો ! મહિલાએ સ્પ્રે છાંટીને કર્યો એવો પ્રયાસ કે…

fvgbh

સોશિયલ મીડિયા પર દેખાતા ફૂટેજમાં જોવા મળે છે કે મહિલા પહેલા બીજા લોકો સાથે જોરથી દલીલ કરી રહી હતી, પછી અચાનક પેપર સ્પ્રે છાંટવાનું શરૂ કર્યુ.અમેરિકાના ટેક્સાસના સૈન એંટોનિયોમાં 15 નવેમ્બરે આ ઘટના બની હતી. બોટ ઓપરેટરે મહિલાને તેના ફોનનો અવાજ ઓછો કરવા કહ્યું હતુ. આનાથી ગુસ્સે થઈને, તે બોટ પરથી ઉતરી ગઈ અને ઉપરના … Read more