અમેરિકામાં પરફ્યુમની બોટલ આ ગુજરાતી ભાઈને પડી મોંઘી ! પોલીસ વાળા સમજ્યા કઈક બીજી વસ્તુ જેથી..
અમેરિકામાં રહેતા એક ભારતીય નાગરિકની કારમાં પરફ્યુમની બોટલ ખોટી રીતે ગેરકાયદેસર ડ્રગ તરીકે ઓળખાઈ અને તેની લગભગ એક મહિના સુધી અટકાયત કરવામાં આવી. અમેરિકન નાગરિક સાથે લગ્ન કરીને યુએસ નાગરિકત્વ મેળવવા માટે કામ કરી રહેલા કપિલ રઘુને પોલીસે 3 મે એ, અરકાનસાસમાં નાના ટ્રાફિક ઉલ્લંઘન બદલ અટકાવ્યો હતો.અધિકારીઓને કારમાંથી “ઓપિયમ” લેબલવાળી એક નાની પરફ્યુમની બોટલ … Read more