અમેરિકામાં નોકરીમાંથી છૂટયા બાદ ધ્રુસકે ધ્રુસકે રડી યુવતી, કારણ જાણી તમે પણ રડી જશો….
નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી બાયોટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી ધરાવતી ભારતીય યુવતિ અનન્યા જોશી F-1 OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) વિઝા પર બાયોટેક સ્ટાર્ટઅપમાં કામ કરતી હતી. પણ અચાનક, કંપનીમાં છટણીનો દોર શરૂ થયો. તેની નોકરી જતી રહી, અને તેની સાથે જ ચાલ્યુ ગયુ તેનું નાનું ‘અમેરિકન સ્વપ્ન’ જે હાલમાં જ ખીલવા લાગ્યું હતુ.તેણે રડતા રડતા અમેરિકા છોડ્યુ અને આ … Read more
