અમેરિકામાં આ ભારતીય ઉધ્યોગપતિ પર લાગ્યો 4000 કરોડનો ગંભીર આરોપ ! 4000 કરોડનું કૌભાંડ…..

gbhnv

અમેરિકામાં ભારતીય મૂળના ટેલિકોમ કંપનીના સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ પર 500 મિલિયન ડોલર (અંદાજે 4000 કરોડ રૂપિયાથી પણ વધુ) ના મોટા નાણાકીય કૌભાંડનો આરોપ લાગ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના રિપોર્ટ મુજબ બ્રહ્મભટ્ટે નકલી ગ્રાહક ખાતાઓ અને રાજસ્વના દસ્તાવેજ તૈયાર કરીને અમેરિકી બેંકો પાસેથી ભારે કરજ મેળવ્યું.રિપોર્ટમાં કહેવાયું છે કે ઓગસ્ટ 2024માં લેણદારોએ કેસ દાખલ કર્યો … Read more

Exit mobile version