અમરેલીના આર્મી જવાના મેહુલ ભૂવા દેશની રક્ષા કરતાં થયા શાહિદ ! પરિવાર ને દુખમાં જોઈ સુરતના આ ભાઈ 21 લાખ રકડા લઈ…

rfghy

અમરેલીના લાઠીના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના વીર જવાન મેહુલ ભુવા (ભરવાડ) 18 સપ્ટેમ્બરે કાશ્મીર ખાતે ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન દેશની રક્ષા કરતાં શહીદ થયા. આ વીર પુત્રને 20 સપ્ટેમ્બરે ગૌરવપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી.શહીદ મેહુલભાઈના અંતિમ સંસ્કારના દૃશ્યો જોઈને અને ખાસ શહીદની પત્ની તેમજ સંતાનને આક્રંદ કરતા જોઈ સુરતના જાણીતા બિલ્ડર અને … Read more