અમદાવાદમા આ યુવકે પ્રેમિકાને પામવા કરાવી તાંત્રિક વિધિ, પરંતુ ઘટનામાં એવો મોડ આવ્યો કે જાતે જ આપવો પડ્યો જીવ….
હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, આ ઘટના દરેક યુવા પેઢીઓ અને માતા-પિતાઓ માટે પણ ચેતવણી સમાન છે. આજના સમયમાં યુવા પેઢી પ્રેમમાં ખુબ જ આંધળા બની જાય છે અને ન કરવાનું કરી બેશે છે. આ જ કારણે ક્યારેક કોઈને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં જ એક ઘટના સામે આવી છે, … Read more