અમદાવાદમાં AMC ના સબ ઇન્સપેક્ટરે મોતને કર્યું વ્હાલું ! લાશ એવી જગ્યાએથી મળી કે જાણીને કાળજું કંપી જશે…

fvgb

ગુજરાતમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવો વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ મોતના બનાવો વધુ બની રહ્યા છે, માત્ર એવા લોકો જ નહીં કે જેમના જીવનમાં દુઃખો અને આફતનું પોટલું હોવાથી તેઓ આપઘાતનું પગલું ભરે છે. હાલમાં જ એક બનાવ સામે આવ્યો છે. દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે AMC ના સબ ઇન્સ્પેકટરે આપઘાત … Read more