અમદાવાદમાં જાવ તો આ વઘરેલા રોટલા ખાવાનું ભૂલતા નહીં ! ટેસ્ટ એવો કે આંગળીઓ છાતી જશો…

મિત્રો હાલ શિયાળો ચાલી રહ્યો છે એવામાં તમને ખબર જ હશે કે લોકો ગરમ ખોરાક ખાવા માટે તથા ગરમ પીણા પીયને પોતાના શરીરને ગરમ રાખતા હોય છે, એવામાં તમને ખબર જ હશે કે એક સમય હતો અને હજી કાઠિયાવાડના અનેક ઘરોમાં હજી એક એવી વાનગી બની રહી છે જેને વર્ષો થઇ ગયા પરંતુ હજી તે … Read more