અજીબો ગરીબ કિસ્સો ! પત્ની થી છૂટાછેડા બાદ દૂધથી નાહવા લાગ્યો વ્યક્તિ અને મનાવ્યો કઈક આવી રીતે જશ્ન…
ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ સેલિબ્રેશનનો એક વીડિયો જે બિરાદર ડીકે નામના યુઝરે શેર કર્યો તેમાં જોવા મળે છે કે એક માણસ જમીન પર બેઠો છે, તેની માતા તેને દૂધથી નવડાવે છે. આ શુદ્ધિકરણનો એક પ્રકાર હતો. આ ધાર્મિક વિધિ પછી તે હેપ્પી ડિવોર્સ્ડ લખેલી કેક કાપતો જોવા મળે છે.કેક પર લખ્યું હતું: “હેપ્પી ડિવોર્સ્ડ, 120 … Read more