અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં ફરી સક્રિય થઈ મોટી સિસ્ટમ….
હાલમાં જ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો માટે માવઠા અને વાવાઝોડા સહિતના હવામાન પલટાની આગાહી કરી છે. આગાહી પરમાનાએ 21 મેથી 31 મે સુધી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે, જે ગરમીથી રાહત આપશે પણ સાથોસાથ કેટલાક પડકારો પણ લાવશે. અંબાલાલ પટેલ અનુસાર, 21 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. … Read more
