નવરાત્રીમાં રેનકોટ અને છત્રી સાથે લઈ લેજો, અંબાલાલ પટેલે કરી ભારે આગાહી…
ગુજરાતમાં ચોમાસાની વિદાયનો સમય આવી ચૂક્યો છે. જો કે હવામાન વિભાગે નવરાત્રિ સમયે કડકા ભડાકા સાથે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી હતી. આ વચ્ચે અમદાવાદ પણ અસહ્ય ગરમી બાદ આજે જોરદાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. અમદાવાદમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી … Read more