બહારથી ઓર્ડર કરતાં પહેલા ચેતી જજો ! યુવાકે શાકાહારી ભોજન મંગાવ્યું, અંદરથી નીકળ્યો ઉદરો જ્યારે યુવકને ખબર પડી એટલામાં તો…
બહારનો ખોરાક ખાતા પહેલા સો વાર વિચાર કરજો. રસ્તાઓની લારી હોય કે મોટી મોટી રેસ્ટોરન્ટ તો પણ ચેતી જજો કારણ કે હાલમાં જ પ્રયાગરાજથી મુંબઈ આવેલ એક વ્યક્તિ બાર્બેક્યુ નેશનમાંથી વેજ મીલ બોક્સ ઓર્ડર કર્યું તેમાંથી એક મૃત ઉંદર નીકળ્યો. આ જોઇને વ્યક્તિની હાલત થઈ એવી કે જાણીને તમે પણ ચોંકી જશો. આ બનાવ અંગે … Read more