અંકલેશ્વરમાં એક જ સાથે ઉઠી પિતા અને પુત્રની અર્થી ! પિતાની હાર્ટ એટેકથી અવસાન તો દીકરો…
મિત્રો તમને ખબર જ હશે કે હાલના સમયમાં હ્નદયરોગની બીમારી કેટલી હદે વધતી જઈ રહી છે, એક સમય હતો જયારે મોટી ઉંમર ધરાવતા લોકોને હ્નદયરોગની બીમારી થી અથવા તો હાર્ટ અટેકથી મૃત્યુ થતું હોય છે પરંતુ હાલના સમયમાં તો સાવ યુવાનો તથા સગીરોને પણ આવી હાર્ટઅટેકથી મૃત્યુ થવા પામી રહ્યા છે, એવામાં એક ખુબ જ … Read more
