ગાંધીનગરમાં આ જગ્યાએ મળે છે સ્વાદિષ્ટ પાવભાજી ! એકવાર મુલાકાત જરૂર લેજો, આંગળિયો ચાટી જશો…

ગુજરાતીઓ ખાવનાં કેટલા શોખીન છે એ વાત કોઈથી છુપી નથી એમાં પણ પાવભાજી ઢોંસા તો દરેક ગુજરાતીના પ્રિય હોય છે દરેક શહેરની પાવભાજી નો સ્વાદ અલગ હોય છે.

જો તમે રાજકીય શહેર ગાંધીનગરમાં રહેતા હોય અને સ્વાદિષ્ટ પાવભાજી ખાવાના શોખીન હોય તો પહોચી જાય સેકટર ૧૬માં આવેલો ક્રિષ્ના પાવભાજી ઢોંસા દુકાનમાં ગાંધીનગરની આ એક એવી જગ્યા છે જ્યાં લગભગ બધા જ ચાઇનીઝ પંજાબી તમામ નાસ્તા મળી રહે છે.

પરંતું જો ખાસિયત ની વાત કરીએ તો તીખી મસાલેદાર ડબલ બટર પાવભાજી એ પણ ધાણા ચીઝ કાજુ અને ટુટી ફ્રુટી ના એક્સ્ટ્રા ટેસ્ટ સાથે હવે કિમત ની વાત કરીએ તો આ ટેસ્ટી પાવભાજી ની કીમત છે ૨૦૦ રૂપિયા આ સિવાય અહીંના સ્પેશિયલ ઢોંસા મૈસુર ઢોંસા ની કિંમત છે ૧૫૦ રૂપિયા.

એકદમ તીખા સ્વાદિષ્ટ અને પ્યોર દિલ્હી ટેસ્ટ ઢોંસા સાંભર ધાણા અને તૂટી ફ્રુટી સાથે તમને મળે છે આ સિવાય જો તમે ગુજરાતી મીઠા પાનના શોખીન છો તો એ પણ તમને ક્રિષ્નામાં મળી જશે ગુલકંદ વરિયાળી ઈલાયચી પાવડર થી ભરપુર આ પાનની કીમત છે ૧૫ રૂપિયા

આ પણ વાંચો: ક્રિકેટર વિરાટ કોહલીનું અનુષ્કા સાથે લગ્ન પહેલા હતું અફેર, જાણો વિરાટ હલીની લગ્ન પહેલાથી સચ્ચાઈ….

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment

Exit mobile version