મગજ વિના કોઈ પણ માણસનું જીવિત રહેવું એ બિલકુલ શક્ય નથી પરંતુ આ દુનિયામાં એક બાળક એવો પણછે જે મગજ વિના જીવવામાં પણ સફળ રહ્યોછે આ બાળકનું નામ છે નોહા એનો જન્મ પહેલા જ મા બાપને ડોક્ટરોએ જણાવી દીધું હતું કે તમારા બાળકની બચવાની શક્યતાઓ બિલકુલ નથી.
મા બાપની મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ હતી તેઓ ખૂબ જ ચિંતિત થઈ અને દુઃખી થઈ રહ્યા હતા આ વચ્ચે નોહા નો જ્યારે જન્મ થયો ત્યારે તેના મગજની જગ્યાએ પાણી ભરેલું હતું અને એના મગજનો માત્ર બે ટકા ભાગ જ જોવા મળતો હતો.
તેમજ જન્મ બાદ ડોક્ટરો એ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે નોહા પોતાની આખરી શ્વાસ ભરે પરંતુ મનુષ્યનું સર્જન કરનારા પરમાત્મા પાસે ડોક્ટરો પણ લાચાર છે નોહા મગજ વિના પણ જીવવામાં સફળ રહ્યો અને એ જેમ જેમ મોટો થતો ગયો.
એમ એમ એનું મગજ વિકસિત થતું ગયું 2% થી એનું મગજ 80% સુધી વિકસિત થયું મગજ વિના પણ જન્મેલો આ બાળક અત્યારે દસ વર્ષનો સ્વસ્થ તંદુરસ્ત અને માનસિક રીતે પણ કુશળ છે તેને ડોક્ટરોને પણ વિચારવા માટે મજબૂર કરી દીધા હતા વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો મિત્રોઅમારી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી
આ પણ વાંચો; તારક મહેતાના અબ્દુલની પત્ની છે સુંદરતામાં ખૂબ હોટ અને ગલરમરેસ, મોટી મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર….
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.