તારક મહેતા શો ની ખૂલી વધુ એક પોલ ! શું મેકઅપ ના બહાને થતી હતી રોશન ભાભીની છેડખાની, જુઓ વિડીયો…

હાલમાં તારક મહેતા સિરિયલ માથીએક ચોકવારો વિડીયો સામે આવી રહ્યો છે જેને લઈને લોકો પણ ખૂબ જ હેરાન રહી ગયા છે. સામે આવેલા વિડિયોમાં રોશન ભાભીનો કિરદાર નિભાવનાર જેનેફાર બંસીવાળા સાથે મેકઅપ નો વિડીયો જોવા મળી રહ્યો છે. સામે આવેલા વિડીયો માં જેનિફર બંસીવાલા ને એક વ્યક્તિ મેકઅપ કરાવતો જોવા મળી રહ્યો છે.

તે વ્યક્તિ સોસાઇતીમાં ખુલ્લેઆમ રોશન ભાભીના ચહેરાને અડકીને મેકઅપ કરાવે છે જેને જોઈને હાલમાં બધા લોકો દંગ રહી ગયા છે.હાલમાં સામે આવેલા વિડીયો માં રોશન ભાભી ગોકુલધામ સોસાઇટીના અંદર ઉહા રહીને પોતાના મોઢા પર મેકઅપ કરાવતા જોવા મળે છે. કહેવામા આવે છે કે કેટલાક એક્ટ માટે તે પોતાના મોઢા પર મેકઅપ કરાવતી જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે તેમણે સિરિયલ માં પહેરવામાં આવે તેવો નાઈટ ડ્રેસ પહેર્યો છે. આ દરમિયાન રોશન ભાભી મેકઅપ કરાવનાર વ્યક્તિ સાથે વાતચીત કરતી પણ જોવા મળે છે. હાલમાં સામે આવેલા વિડિયોની અંદર રોશન ભાભી ખૂબ જ ખુશ જોવા મળે છે. આ વિડીયો જોયા બાદ ગણા બધા લોકોનું એવું કહેવું છે કે હોય શકે છે કે આવી જ રીતે જેનિફર બંસીવાલ સાથે છેડછાડ થઈ હોય.

તમને બતાવી દઈએ કે જેનિફર ને મેકઅપ કરાવતા સમયે વ્યક્તિ જેનિફર ને કઈક વાત કહેતો નજર આવે છે. આ વિડીયો જોઈને કહેવામા આવે છે કે આ એક ઓપન બિહાઇન સીન છે જમાં જેનિફર બંસીવાલ પર ખુલ્લાદિલે વાત કરતી જોવા મળે છે.

તેમણે રાત્રિના સમયે પહેરવામાં આવતો ડ્રેસ પણ પહેરેલો છે. આ દરિયાન જેનિફર નો આ પ્રકારનો વિડીયો જોઈને ગણા બધા દર્શકો ખુશ છે. એવું પણ કહેવામા આવે છે કે જેનિફર હવે પહેલા બનેલી ઘટનાને ભૂલીને ફરીથી શો માં પણ આવી શકે છે. પરંતુ હાલમાં આવું શકી નથી.

આ પણ વાંચો: મેકઅપ વગર આંટી જેવી દેખાઈ કરિશ્મા કપૂર, જુઓ વિડીયો….

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment