જો તમારી પાસે જમીન પડી હોય તો નોકરી શું કામ કરવી જોઈએ જ્યારે આધુનિક ખેતી પદ્ધતિના ઉપયોગથી તમે 1 એકર જમીનમાંથી 6 મહિનામાં 9 લાખ રુપિયાનો નફો કમાઈ શકો છો. આજે આ ખેતી વિશે પહેલાં જાણી લો પછી તમને પણ થશે કે નિષ્ણાતો ખોટું નથી બોલતા.
આજના સમયમાં ઘણા લોકો તેમની સારી એવી નોકરી છોડીને ખેતી તરફ વળી રહ્યા છે. તેઓ પરંપરાગત ખેતીની જગ્યાએ કોઈ અન્ય પાક ઉગાડી રહ્યા છે. જેમાં તમને બમ્પર કમાણી થઈ રહી છે. જો તમે પણ કોઈ એવી ખેતી કરવાનું વિચારી રહ્યા હોવ, તો આજે અમે તમારા માટે એક જોરદાર આઈડિયા લઈને આવી રહ્યા છીએ. આ એક ફળની કેતી છે, જેની દેશમાં તેજીથી માંગ વધી રહી છે. આવો જ એક બિઝનેસ છે સ્ટ્રોબેરીનો, જેમાં તમને સારો ફાયદો થઈ શકે છે. તમે પણ સ્ટ્રોબેરીની ખેતી કરી શકો છો, જેનાથી લાખોની કમાણી થઈ શકે છે.
ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, રાજસ્થાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી તરફ વળી રહ્યા છે અને મોટી કમાણી કરી રહ્યા છે. ઝારખંડ સરકાર તેના પર ખાસ ધ્યાન આપી રહી છે. તેમનું સ્ટ્રોબેરી પર ખાસ ફોકસ છે. JSLPSની તરફથી મહિલા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે તેમને ટ્રેનિંગ આપીને સ્ટ્રોબેરીની ખેતી કરાવવામાં આવી રહી છે.સ્ટ્રોબેરી વિટામિન-C અને આયરનથી ભરપૂર હોય છે.
કેટલીક જાતો જેવી કે સારો સ્વાદ અને ચમકીલા રંગવાળા ઓલંપસ, હુડ અને શુક્સાન આઈસક્રીમ બનાવવા માટે સારી માનવામાં આવે છે. પર્વતીય ક્ષેત્રોમાં સ્ટ્રોબેરી ઉગાડવાનો યોગ્ય સમય સપ્ટેમબર-ઓક્ટોબરનો હોય છે. જો છોડને પહેલાથી લગાવી દેવામાં આવે તો તેની ઉપજમાં ઘટાડો આવી શકે છે. સંપૂર્ણ દુનિયામાં સ્ટ્રોબેરીની અલગ-અલગ 600 જાત હયાત છે.ભારતમાં આ જાત પ્રચલિત છે
જો કે, ભારતમાં વ્યાવસાયિક ખેતી કરનારા ખેડૂતો કમારોસા, ચાંડલર, ઓફ્રા, બ્લેક મોર, સ્વીડ ચાર્લી, એલિસ્તા અને ફેર ફોક્સ જેવી જાતોનો ઉપયોગ કરે છે. ભારતમાં સિઝનના હિસાબથી આ જાતોની ખેતી કરવામાં આવે છે. કેવી રીતે કરવી ખેતી? :- સ્ટ્રોબેરીનો પાક માર્ચ-એપ્રિલ સુધી ચાલે છે. સ્ટ્રોબેરીને ખેતરમાં લગાવવા માટે અંતર 30 સેન્ટિમીટર હોવું જોઈએ. એક એકરમાં 22 હજાર સ્ટ્રોબેરીના છોડ લગાવી શકાય છે. આમાં પાક સારો થવાની શક્યતા રહે છે. તેની ખેતી માટે રેતાળ લોમ જમીન સારી માનવામાં આવે છે.
ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, રાજસ્થાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી તરફ વળી રહ્યા છે અને મોટી કમાણી કરી રહ્યા છે. ઝારખંડ સરકાર તેના પર ખાસ ધ્યાન આપી રહી છે. તેમનું સ્ટ્રોબેરી પર ખાસ ફોકસ છે. JSLPSની તરફથી મહિલા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે તેમને ટ્રેનિંગ આપીને સ્ટ્રોબેરીની ખેતી કરાવવામાં આવી રહી છે.સ્ટ્રોબેરી વિટામિન-C અને આયરનથી ભરપૂર હોય છે. કેટલીક જાતો જેવી કે સારો સ્વાદ અને ચમકીલા રંગવાળા ઓલંપસ, હુડ અને શુક્સાન આઈસક્રીમ બનાવવા માટે સારી માનવામાં આવે છે. પર્વતીય ક્ષેત્રોમાં સ્ટ્રોબેરી ઉગાડવાનો યોગ્ય સમય સપ્ટેમબર-ઓક્ટોબરનો હોય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.