અંબાલાલ પટેલે કરી શિયાળાને લઈને ભારે આગાહી ! તાપણી પણ નહીં કરે કામ, ઠંડીનું જોર વધશે આ તારીખથી…

હવે રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી જ્યારે કે, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવે આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગાડવાની શક્યતા છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. એવું કહેવાઈ રહ્યું છે.

ફેમસ આગાહીકાર અંબાલાલ પટેલે ઉત્તરાયણ પર આગાહી કરતા જણાવ્યું કે, ઉતરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. રાજ્યમાં 8 થી 25 કિમી ઝડપે પવન ફૂંકાશે ઉત્તરાયણ પર ઠંડો પવન ફૂંકાશે સવારે 13 કિમી, બપોરે 20 કિમી, અને સાંજે 24 કિમી પ્રતિ ઝડપે આંચકાનો પવન રહી શકે તેવી શક્યતા છે.

14 જાન્યુઆરીએ રાત્રે પણ પવન રહેશે. જોકે, બીજા દિવસે 15 જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે.ઉતરાયણ પર્વ પર 15 જાન્યુઆરીએ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે જોકે, ઉત્તરાયણ પર્વ પર વરસાદની શક્યતા નહિવત છે.

પણ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી રહેશે ઉત્તરી ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા થતા વધુ ઠંડી પડી શકે છે. ફેબ્રુઆરી અંતથી ગરમીઓ અનુભવ પણ થઈ શકે છે. આ વર્ષે એપ્રિલમાં ગરમીનો અનુભવ થશે તો મે મહિનામાં વધુ ગરમી પડશે.

આ પણ વાંચો:ગાંધીનગર જવાનું થાય તો આ જગ્યાએ જવાનું ભૂલતા નહીં ! માત્ર 90 રૂપિયામાં મળે છે ભરપેટ ખાવાનું…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version