જાણો આજ સુધી 5 રૂપિયામાં મળતા પારલે બિસ્કિટની કહાની, શા માટે નથી વધાર્યો આજ સુધી ભાવ…

લગભગ તમામ ભારતીય આ નામથી પરિચિત હશે ભારતીય ગણા વર્ષોથી બિસ્કીટનો પર્યાય બની ગયેલ આ નામ દાયકાઓથી ભારતીય સમાજની સવાર અને સાંજની ચા નો સ્વાદ વધારતું આવ્યું છે. આ કથન કદાપિ અતિશયોક્તિ ન કહી શકાય.

આ કંપનીની સ્થાપનાથી લઈને ઉદ્ભવ અને વિકાસની કહાની રસપ્રદ છે. આજે લોક્ડાઉનમાં ધરખમ વેચાણના સમાચાર આવી રહ્યા છે. પારલે હાઉસ ની શરૂઆત કરનાર મોહનલાલ દયાલ નામના એક ઉદ્યોગસાહસિક દ્વારા કરાઈ હતી.

મોહનલાલ દયાલે એક સામાન્ય જસ્ટિન બોલ શરૂઆત કરી હતી ત્યારબાદ કાપડના ધંધામાં ઝંપલાવ્યો. વર્ષ ૧૯૨૭માં સ્વદેશી ચળવળ ને પગલે તેમને જથ્થાબંધ રેશમના કાપડની આયાતનો ધંધો છોડી ભારતીયો માટે સ્વદેશી સ્વીટ ટ્રોફી અને બિસ્કીટ બનાવવાનું કામ ચાલુ કર્યું.

હજુ આ કંપનીની ઓળખમા પારલે જી બિસ્કીટ અસ્તિત્વ માં નહોતા આવ્યા. કંપનીની વેબસાઈટ પર દર્શાવેલ માહિતી અનુસાર 1938 વર્ષ દરમિયાન પ્રથમ બિસ્કીટ પેક કર્યા હોવાનો દાવો કરે છે ત્યારબાદ દેશ માટે આ પારલેજી લોકપ્રિય બની ગયું. એ દેશના વિકાસ માટે ગૌરવની વાત છે

આ પણ વાંચો:રતન ટાટાની હતી ચાર ચાર ગર્લફ્રેન્ડ, છતાં પણ એકની સાથે પણ ન કર્યા લગ્ન કારણ કરી નાખશે હેરાન…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Comment

Exit mobile version