અમરેલીના આર્મી જવાના મેહુલ ભૂવા દેશની રક્ષા કરતાં થયા શાહિદ ! પરિવાર ને દુખમાં જોઈ સુરતના આ ભાઈ 21 લાખ રકડા લઈ…

અમરેલીના લાઠીના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના વીર જવાન મેહુલ ભુવા (ભરવાડ) 18 સપ્ટેમ્બરે કાશ્મીર ખાતે ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન દેશની રક્ષા કરતાં શહીદ થયા.

આ વીર પુત્રને 20 સપ્ટેમ્બરે ગૌરવપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી.શહીદ મેહુલભાઈના અંતિમ સંસ્કારના દૃશ્યો જોઈને અને ખાસ શહીદની પત્ની તેમજ સંતાનને આક્રંદ કરતા જોઈ

સુરતના જાણીતા બિલ્ડર અને સમાજસેવી વિજયભાઈ ભરવાડનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે તાત્કાલિક નિર્ણય લીધો અને કારનો કાફલો લઈ સુરતથી ધામેલ ગામ પહોંચ્યા અને શહીદના પરિવારને થાળીમાં 21 લાખ રોકડા ભરી મદદ કરી.

આ પણ વાંચો:52 વર્ષીય IPS અધિકારીની થઈ આત્મહ!ત્યા ! 8 પત્તાની મળી સુ!સાઇડ નોટ, વાંચીને ભલભલા થથરી ગયા…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment