નીતા અંબાણીને તૈયાર કરવાના આટલા રૂપિયા લે છે આ મેકઆપ આર્ટિસ્ટ ! ફી જાણીને ઊડી જશો હોશ…

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે હાલમાં જ ફરી એકવાર અંબાણી પરિવારના પુત્રવધુ એટલે કે નીતા અંબાણી હાલમાં ચર્ચામાં આવી હતી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નીતા અંબાણીની સુંદરતા ખૂબ જ અપ્રતિમ છે તેમની સુંદરતા સામે બોલીવુડ ની હિરોઈનો પણ  ઝાંખી  લાગે.તેમની આ સુંદરતાન પાછળનું કારણે હોય છે તેમના મેકઅપ આર્ટિસ્ટ.

તમે ક્યારેય વિચાર્યું છે કે નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટ નો પગાર કેટલો હશે? તો ચાલો અમે આપને આજે જણાવીશું કે નીતા અંબાણી ની તૈયાર કરનાર મેકઅપ આર્ટિસ્ટનો પગાર કેટલો છે આ પગાર જાણીને તમને પણ મેકઅપ આર્ટિસ્ટ બનવાનો શોખ જરૂરી થશે કારણ કે જો આટલા રૂપિયા મળતા હોય તો કોઈ પણ વ્યક્તિ આ કામ કરવા માટે તૈયાર જ હોય છે .

વાસ્તવમાં નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટનો પગાર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
નીતા અંબાણી ભારતની સૌથી સ્ટાઇલિશ બિઝનેસ વુમન પૈકીની એક છે.  કોઈ પણ ઈવેન્ટ હોય કે અંગત ફંક્શન, નીતા અંબાણી હંમેશા અદભૂત દેખાય છે.  કહેવાય છે કે મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટર નીતા અંબાણીને વધુ સુંદર બનાવવા માટે ઘણી મહેનત કરે છે.
મિકી કોન્ટ્રાક્ટર એક સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે જેણે દિલ તો પાગલ હૈ, કુછ કુછ હોતા હૈ અને કભી ખુશી કભી ગમ જેવી ફિલ્મોમાં સ્ટાર્સને અનન્ય દેખાવ આપ્યો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈમાં મિકી કોન્ટ્રાક્ટરની પ્રતિ દિવસની ફી 75 થી 1 લાખ રૂપિયા છે.  આવી સ્થિતિમાં, જો તમે તેમની 30 દિવસની સેલરી એટલે કે 1 મહિનાની સેલરીનો અંદાજ લગાવો, તો તે લગભગ 30 લાખ રૂપિયા આવે છે, જે કંપનીમાં વરિષ્ઠ પદ પર કામ કરતા લોકોનો વાર્ષિક પગાર છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version