રાતોરાત કરોડપતિ બની ગયો ધોરણ 12નો આ છોકરો, રાતોરાત ખાતામાં આવી ગયા 3 કરોડ, જ્યારે જોવામાં આવ્યું તો ઊડી ગયા હોશ…

તમારા નસીબ ગમે ત્યારે બદલાઈ શકે છે, હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારો અને આશ્ચર્ય જનક કિસ્સો બન્યો છે, એક ગરીબ પરિવારને કરોડો રૂપિયા મળ્યા જેથી રાતોરાત કરોડપતિ બની ગયા. વાત જાણે એમ છે કે, બિલાસપુર જિલ્લાના જંદોરી ગામમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

જ્યાં ધોરણ 12માં ભણતા ગૌરવ રાણાએ ડ્રીમ 11 પર 3 કરોડ રૂપિયા જીત્યા છે. ગૌરવે માત્ર અગિયાર દિવસ પહેલા જ ડ્રીમ 11માં રમવાનું શરૂ કર્યું હતું. તેણે ડ્રીમ ઈલેવન રમીને જીત મેળવી છે અને પ્રથમ રેન્ક પર આવવા બદલ તેને લગભગ ત્રણ કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું છે.

પરિવારની વાત કરીએ તો પરિવાર સામાન્ય છે અને હિમાચલ પ્રદેશના જંદોરી ગામમાં રહે છે. એક વાત યાદ રાખજો કે તમારા જીવનમાં દુઃખ પછી એકવાર અચૂકપણે સુખ આવશે. પરિવારના સભ્યોએ ગામના વડા સાથે વાત કરી બેંક પાસે જરૂરી કાર્યવાહીની માંગ કરી છે.

નાની ઉંમરમાં બાળકની આટલી મોટી છલાંગ જોઈને સમગ્ર જંદોરી ગામ આશ્ચર્યમાં છે. કારણ કે તેની વાત કરીએ તો આ યુવક 3 કરોડ રૂપિયાની ઈનામી રકમ મેળવનાર પહેલો યુવક બન્યો છે.

આ પણ વાંચો:પ્રેમી પંખીડાએ કર્યો પોલીસે સ્ટેશનમાં આપઘાતનો પ્રયાસ ! ગળે બ્લે!ડ મારતા યુવતીનું અવસાન થયું જ્યારેયુવક નો જીવ….જાણો વિગતે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment