સાઉથના જાણીતા અભિનેતા વિજય દેવરકોંડાની કારનો અકસ્માત થયો છો. જોકે રાહતની વાત એ છે કે, અભિનેતા સંપૂર્ણ સુરક્ષિત છે. અભિનેતાના ડ્રાઈવરે તુરંત પોલીસને જાણ કરતા સ્થાનીક પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમની કારમાં અન્ય બે લોકો પણ સવાર હતા.
અકસ્માત અંગે પોલીસે કહ્યું કે, અભિનેતા દેવરકોંડા આજે બપોરે લગભગ 3.00 કલાકે પુટ્ટપર્થીથી હૈદરાબાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન જોગુલાંબા જિલ્લાના નેશનલ હાઈવે-44 પર તેમની કારને પાછળથી એક બોલેરો ગાડીએ ટક્કર મારી હતી.
રિપોર્ટ મુજબ, અભિનેતાની કારને નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે, તેમનો સંપૂર્ણ સુરક્ષિત છે. તેમની કારની ડાબી બાજુ નુકસાન થયું છે. કારમાં વિજય દેવરકોન્ડા સહિત અન્ય બે વ્યક્તિઓ સવાર હતા. વિજય દેવરકોન્ડા તાત્કાલિક બીજી ગાડીમાં બેસીને રવાના થઈ ગયા હતા, જ્યારે તેમની ટીમે પોલીસમાં ફરિયાદ કરી દીધી છે. પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
મૃતક મહિલાઓ પૈકી બે મહિલાઓ મૂળ ડેરવાળાના વતની છે અને હાલમાં અમદાવાદમાં રહે છે. જ્યારે અન્ય બે મૃતક મહિલાઓ અમદાવાદમાં તેમના પાડોશી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવતા બજાણા પોલીસનો કાફલો અને 108એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો; અમેરિકામાં વધુ બે ગુજરાતીઓને ગો!ળી મારીને કરવામાં આવી હ!ત્યા, જાણો આખી ઘટના…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.