અમદાવાદમાં ધોળા દિવસે ચોરાઇ ડિલિવરી બોયની એક્ટીવા, ચાવી ભૂલી જતાં એક્ટિવ થયું રફુચક્કર, જુઓ આખી ઘટના…

અમદવાદમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. બોડકદેવ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં એક ડિલીવરી બોય પાર્સલ આપવા માટે આવ્યો હતો. જેના પછી આ યુવાન એક્ટિવામાં ચાવી રાખીને ઉપર પાર્સલ આપવા ગયો

ત્યારે બે અજાણ્યા શખ્સો આવ્યા અને એક્ટિવાની સાથે પડેલા 1 લાખ 19 હજારના પાર્સલ પણ લઇને જતા રહ્યા. જેના પછી ડિવીવરી બોયે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો; અભ્યાસ માટે ગયેલા વધુ એક ગુજરાતનું અમેરિકામાં નિધન, કેટલાયક લુટાળાઓએ આવીને અચાનક યુવક સામે કર્યો હુ!મલો અને પછી…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version