અમેરિકામાં બાળકના જન્મનું હોસ્પિટલ બિલ આંખો ફાટી જશે ! એટલું બધુ બિલ આવ્યું કે…

અમેરિકામાં કહેવાય છે કે ખર્ચા વધુ હોય છે ભારત કરતા ત્યાં વસ્તુઓ પણ ભારત કરતા વધુ ભાવમાં મળે છે. પણ હાલ એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે અમેરિકામાં એક બાળકને જન્મ આપવું ખુબ જ મુશ્કેલ છે આર્થિક દ્રષ્ટિએ. કારણ કે ત્યાં હોસ્પિટલનું બિલ અંદાજે ₹79 લાખ જેટલું અધધ આવી શકે છે. … Read more

ધોળા દિવસે થઈ જવેલર્સની દુકાનમાંથી ચોરી ! વિડિયો જોઈ ચોંકી જશો…

કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક હિંસક લૂંટની ઘટના સામે આવી છે. સાન જોસ વિસ્તારમાં આવેલા ‘કિમ હંગ જ્વેલરી’ સ્ટોરમાં માસ્ક પહેરેલા લૂંટારૂઓની એક ટોળીએ ધોળા દિવસે આતંક મચાવ્યો હતો. સર્વેલન્સ વિડિયોમાં જોઈ શકાય છે કે લૂંટારૂઓ એક ટ્રક જેવું વાહન લઈને આવ્યા હતા અને તેને રિવર્સમાં સ્ટોરના મુખ્ય દરવાજા સાથે જોરદાર અથડાવી દરવાજો તોડી … Read more

સુરત ની પરણીતાને ઓનલાઈન ફ્રેન્ડશીપ કરવી ભારે પડી ! મિત્રએ અને તેના ભાઈ બન્ને એ વારા ફરતી…

હાલમાં જ સુરત શહેરની પરિણીત મહિલા સાથે એવો બનાવ બન્યો કે, દરેક યુવાનો અને યુવતીઓ માટે ચેતવણી રૂપ સમાન છે. સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યક્તિઓ સાથે ફ્રેડશિપ ચેટ કરનારા લોકો ચેતી જજો કારણ કે હાલમાં જ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામમાં રહેતી એક 23 વર્ષીય પરિણીતાને ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ ભારે પડી ગઇ. આ ઘટના અંગે જાણીને … Read more

અમરેલી : ગામ મા આવી ચડેલા સિંહે ગણતરી વાછડા નો શિકાર કર્યો ! જુઓ દિલધડ વિડીઓ

ગુજરાતના અનેક ગામડા મા વન્ય પ્રાણીઓ ના આટાફેરા વધી રહ્યા છે ક્યારેય સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ ભુલ મા ગામ મા આવી ચડતા હોય છે ત્યારે હાલ સોસીયલ મીડીઆ પર એક વિડીઓ વાયરલ થઈ રહ્યો છે જેમા ગામ જાફરાબાદ મા સિંહ ગામ મા આવી ચડ્યો છે અને સેકન્ડની ગણતરી મા આરામ ફરમાવતા વાછરડા નો શિકાર … Read more

અજીત પવારના નિધનના સમાચાર સાંભળી પત્નીનો થયો હતો ખરાબ હાલ ! જાણીને ધ્રુજી ઊઠશો…

મજબૂત નેતા અજિત પવારના વિમાન અકસ્માતમાં થયેલા કરુણ નિધનથી સૌથી મોટો આઘાત તેમના પત્ની સુનેત્રા પવાર પર આવ્યો છે. 38 વર્ષથી વધુ સમય સુધી અજિત પવારના દરેક સુખ-દુઃખમાં અને રાજકીય લડાઈમાં પડછાયાની જેમ સાથે રહેલા સુનેત્રાબાઈ આ આકસ્મિક દુર્ઘટનાથી સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે. બારામતી એરપોર્ટ પર દુર્ઘટનાના સમાચાર મળતા જ તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા, … Read more

અમેરિકામાં ભારતનો ફૂલ જેવો માળો વિખરાયો ! 4 લોકોની થઈ હત્યા…

અમેરિકાના જ્યોર્જિયામાં બનેલા હૃદયદ્રાવક હત્યાકાંડમાં આઘાતજનક ખુલાસા થયા છે, જ્યાં 51 વર્ષીય વિજય કુમારે પારિવારિક કંકાસમાં પોતાની પત્ની સહિત પરિવારના 4 ભારતીય સભ્યોની ગોળી મારી નિર્મમ હત્યા કરી દીધી છે. લોરેન્સવિલેમાં બનેલી આ ઘટનામાં વિજયના જ ત્રણ માસૂમ બાળકોએ અદ્ભુત હિંમત દાખવી જીવ બચાવવા કબાટમાં છુપાઈને રાત્રે 2:30 વાગ્યે પોલીસને ફોન કર્યો હતો જેના કારણે … Read more

જાણો કોણ હતી શાંભવી પાઠક ! જે સાંભળતી હતી અજીત પવારનું આખું કમાન્ડ…

મહારાષ્ટ્રના રાજકારણ અને એવિએશન જગત માટે અત્યંત દુખદ સમાચાર, બારામતી એરપોર્ટ પર ઉતરાણ દરમિયાન ડેપ્યુટી CM અજીત પવારનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તેમનું અને તેજસ્વી કો-પાયલોટ શાંભવી પાઠક સહિત 5 લોકોના નિધન થયા છે. ટેકનિકલ ખામીને કારણે રનવે પર વિમાનમાં લાગેલી આગે એક અનુભવી નેતા અને આકાશમાં ઉડવાનું સપનું સાકાર કરનાર એક હોનહાર યુવા પાઈલટની સફરનો … Read more

તારક મહેતા શોમાં પછી આવી રહી છે જૂની સોનું ! જાણો આખરે ક્યારે દેખાશે…

પ્રખ્યાત ટીવી સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શો છેલ્લા 16 વર્ષથી ટીવી પર ચાલી રહ્યો છે. આ શો ઘણા વિવાદોને કારણે છેલ્લા કેટલાક સમયથી હેડલાઇન્સમાં છે. ઘણા કલાકારોએ શો છોડી દીધો છે, જ્યારે ઘણાએ નિર્માતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોની સોનું … Read more

પાનનો ગલ્લો ચલાવતા પતિ પાસે પત્નીએ માગ્યા છૂટાછેડા અને કરોડ રૂપિયા ! પછી થયું એવું કે…

રાજકોટમાંથી એક ચોંકાવનારો પારિવારિક વિવાદ સામે આવ્યો, જેમાં પતિએ પોતાની પત્ની અને સાસરી પક્ષ વિરુદ્ધ માનસિક ત્રાસ અને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આક્ષેપ કર્યો છે. તાજેતરમાં પરસોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજમાં વધતા છૂટાછેડાના કિસ્સા અને તેમાં થતી આર્થિક સમજૂતીઓને “શરમજનક” ગણાવી હતી. આ નિવેદન બાદ રાજકોટના આ યુવાનમાં હિંમત આવી છે અને તેણે પોતાની આપવીતી … Read more

તમારા ફોન મા પણ આ “એપ” હોય તો થઈ જાવ સાવધાન ! યુવાન ના બીભત્સ ફોટા વાયરલ થઈ ગયા અને રુપીઆ…

તમારા ફોન મા પણ આ “એપ” હોય તો થઈ જાવ સાવધાન ! યુવાન ના બીભત્સ ફોટા વાયરલ થઈ ગયા. આપણે જાણીએ છે કે, અનેક પ્રકારના એપ આજે ઉપ્લબ્ધ છે. ત્યારે હાલમાં જ ચાઇનીઝ એપ દ્વારા શહેરના એક યુવકને ઓનલાઇન લોન આપી વધુ રૂપિયા વસૂલવાની ધમકી આપી તેના ફોટા મોર્ફ કરી વાઈરલ કરનાર ટોળકીના ત્રણ શખસને … Read more