મહેસાણાનાં CISF જવાનના પરિવાર સાથે થયો ભયંકર અકસ્માત! પત્નીએ ઘટનાં સ્થળે જીવ ગુમાવ્યો, પિતા અને પુત્રની હાલત….
અસ્માતનાં બનાવો દિવસેને દિવસે વધુ થઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ મહેસાણાના સીઆઇએસએફ જવાન તેમની પત્ની અને ત્રણ વર્ષના દીકરાને લઇ બાઇક પર ડીમાર્ટ જતા હતા.. આ દરમિયાન જવાની પત્નીનું દુઃખદ નિધન થયું. હાલમાં પિતા અને પુત્રની હાલત ગંભીર છે. આ બનાવ અંગે વધુ જાણીએ તો રસ્તામાં હેડુવા રાજગર પાસે બાયપાસ પર સામેથી આવતાં ટ્રેક્ટરચાલકે … Read more