વડોદરામાં બની ચોંકાવનારી ઘટના ! પ્રેમિકાએ જ પતાવી દીધો પ્રેમીને, 3 વર્ષથી ચાલતા…
સંસ્કારી નગરી તરીકે જાણીતા શહેરમાં એક ઘટના એ લોકોને વિચારતા કરી દીધા છે કે આખરે પ્રેમ કરવો કે નહીં , કારણકે 3 વર્ષથી ચાલતા એક પ્રેમ પ્રકરણનો તેમજ તેના પછી કરેલી સગાઈનો કરુણ અંત આવ્યો છે.છોટાઉદેપુરના 23 વર્ષીય સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુભાઈ રાઠવા વચ્ચે પ્રેમસંબંધ બાદ સગાઈ થઈ. આ તરફ … Read more