સાળંગપુર દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડયો ! એક સાથે ત્રણ લોકો ના મોત થયા
ગુજરાતમાં દિવસેને દિવસે અનેક પ્રકારના અક્સ્માતના બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક સૌથી દુઃખદાયી બનાવ બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કષ્ટભંજનદેવના દર્શન કરીને આવતા પરિવારને અકસ્માત નળ્યો. આ ભયંકર અકસ્માતમાં એકી સાથે પરિવારના ત્રણ સભ્યોનું નિધન થઇ ગયું છે, આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે અમે આપને સંપૂર્ણ માહિતી જણાવીએ. … Read more