સોશલ મીડિયા પર વાઇરલ થયું 1985 સાલની બુલેટનું બિલ ! માત્ર આટલા રૂપિયામાં મળતી હતી બુલેટ…
આજના સમયમાં બધું જ બદલાય ગયું છે પરંતુ કહેવાય છેને કે, જૂનો જમાનો એ સુર્વણ યુગ હતો. એ સમયમાં દરેક વસ્તુઓની કિંમત પણ વ્યાજબી હતી. આજે જ્યારે આપણે જૂની વસ્તુના ભાવ જોઈએ, તો અચરજ પામે જાઈએ છીએ. આજે અમે આપને એક એવું જ બિલ બતાવીશું,જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. સોશિયલ મીડિયામાં … Read more