પ્રેમ કારણો અનોખો કિસ્સો ! યુવાકે કર્યા યુવતીની લાશ સાથે લગ્ન., બનાવ જ એવો બન્યો કે…
હાલના સમયમાં પ્રેમ-પ્રકરણમાં અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં ક્યાંક લોહિળાય જંગ ખેલાઈ ગયેલો હોય છે અથવા તો ક્યાંય પરિવારનો માળો વિખેરાઈ જાય છે, તો ક્યાંક હિર-રાંઝા અને લૈલા મજનુંની અમર પ્રેમ કહાનીને પણ ટક્કર આપે તેવા બનાવો આપણને જોવા મળતા હોય છે આવો જ એક ક્ષણભર માટે તમને આશ્ચર્યમાં મુકી દે તેવો … Read more
