સગા દીકરાએ પિતાને હાથોડીના ઘા વડે કરી હત્યા ! ઘટના જાણી ધ્રુજી ઊઠશો…
શિકાગોના શામ્બર્ગમાં શનિવારે પોતાના પિતાનું મર્ડર કરી નાખનારા અભિજિત પટેલે પોલીસ સમક્ષ કેટલાક ખુલાસા કર્યા છે. હિંસક સ્વભાવ ધરાવતા અભિજિતે ભૂતકાળમાં તેના પિતા પર અટેક કરવા ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એને તેને પિતાને ન મળવાપણ કહેવાયું હતું જોકે તે તોપણ તેમનીસાથે જ રહેતો હતો. અભિજિત પટેલે હત્યા પાછળનો મોટિવ જણાવતા પોલીસને … Read more