સુરતનો શરમજનક કિસ્સો! ટ્યુશન શિક્ષકે 8 વર્ષના વિધાર્થીને બાથરૂમમાં લઈ જઈને…..કર્યું એવું કેજાણીને આંચકો લાગશે.
હાલમાં સુરતમાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક કિસ્સો આ સામે આવ્યો જેમાં એક ટ્યુશન ક્લાસીસના શિક્ષકે આઠ વર્ષીય વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસીસના બાથરૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આઠ … Read more