કેનેડામાં ગુજરાતીઓએ ભારતનું નામ શરમાવ્યું ! એમેઝોન વેરહાઉસમાં કરી કરોડોની ચોરી…

કેનેડાના એજેક્સ શહેરમાં આવેલા એમેઝોન વેરહાઉસમાં અંદાજે ₹18 કરોડની મોટી ચોરીનો ચકચાર મચ્યો છે. આ કેસમાં ગુજરાતના પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે તમામ એમેઝોનમાં જ કર્મચારી તરીકે કામ કરતા હતા. ઘટનાએ કેનેડામાં રહેતા ભારતીય સમુદાયમાં પણ ભારે ચર્ચા જગાવી છે. મળતી માહિતી અનુસાર, આરોપીઓએ એમેઝોનની આંતરિક સિસ્ટમ સાથે છેતરપિંડી કરી કરોડો રૂપિયાના મોંઘા … Read more

અમેરિકામાં વધુ એક ભારતીય યુવકે ડૂબાડયું દેશનું નામ ! કર્યો એવો કાંડ કે…

અમેરિકા-કેનેડા બોર્ડર પર ફરી એકવાર ભારતીય મૂળનો યુવક કાયદાના સકંજામાં આવ્યો છે. કેનેડાના ઓન્ટારિયોમાં રહેતા 23 વર્ષીય હરકીરત સિંહની ન્યૂયોર્ક બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી છે. હરકીરત કેનેડાના બ્રામ્પટનમાંથી ચોરાયેલી એક ટ્રક ચલાવીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એલેક્ઝાન્ડ્રિયા બે બોર્ડર પર કસ્ટમ્સ અધિકારીઓએ શંકાના આધારે ટ્રક રોકી તપાસ કરતા આખું કૌભાંડ … Read more

1965 મા ઘરે થી ચાલુ કરેલ લોજ આજે ગુજરાતની બ્રાન્ડ બની ગઇ! જાણો કોણ માલિક છે ” ધ ગ્રાન્ડ ઠાકર” લોજ….

dcfvg

ગુજરાતમાં ભરપેટ ભોજન કરવાનું કે, મુસાફરીનો થાક ઉતારવાનું સ્થાન એટલે ધી ગ્રાન્ડ ઠાકર! આપણે સૌ કોઈ આ નામથી પરિચિત છીએ. આજે ધ ગ્રાન્ડ ઠાકર ગુજરાતનાં દરેક શહેરોમાં થી લઈને વિદેશોમાં પણ એટલું જ લોકપ્રિય છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે કંઈ રીતે ધ ગ્રાન્ડ ઠાકરની શરૂઆત થયેલ. આમ પણ કહેવાય છે ને કે, … Read more

સુરતની 17 વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! 40 પાના ની સ્યુસાઈડ નોટ મા માત્ર એક જ શબ્દ ” બાય બાય 2022…

dcfvg

એક બાજુ બધા લોકો 31st નાઈટનો મજા માણી રહ્યા હતા તો બીજી બાજુ દેશમાં ઘણી એવી ઘટના બની હતી જે ખુબ હચમચાવી દેનારી હતી. ડાયમંડ સીટી સુરતની અંદરથી એક કરુણ ઘટના સામે આવી છે જેમાં એક એક સગીરાએ થર્ટી ફર્સ્ટની રાત્રે જ ગળાફાંસો ખાયને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મહત્વની વાત તો એ છે કે … Read more

સુરતના 6 વર્ષના બાળકના ગળામાં સિક્કો અટવાઈ જતાં, ડોકટરના પણ જીવ અઘ્ધર ચડી ગયા, આ રીતે બાળકનો…

dcfvg

બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો આ બનાવ સુરત શહેરનો છે. માતા પિતાને આ વાતની જાણ થતા જ બાળકને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં બાળકનો એક્સરે કરાવતા તેના ગળામાં સિક્કો ફસાયો હોવાનું જણાય આવ્યું હતું. સુરતના ઉન વિસ્તારમાંથી માતા પિતા … Read more

1975 મા બચ્ચન ની ફીલ્મ દીવાર રીલીઝ થઈ હતી ! જુઓ ફીલ્મ ની ટીકીટ માત્ર આટલા રુપીઆ હતા….

dcfvg

હાલમાં સોશિયલ મીડિયા પર જુના જમાનાના બિલ્સ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને લોકો વ્યક્ત કરી રહ્યા છે કે, મોંઘવારી સતત વધી રહી છે. પહેલાના સમયમાં અને આજના સમયમાં કેટલો તફાવત છે એ જોઈ શકાય છે. હાલમાં બિલ બાદ હવે ટિકિટ વાયરલ થઇ રહી છે. આજના સમયમાં થિયેટરમાં ફિલ્મ જોવું ખુબ જ મોંઘુ પડે … Read more

છેલ્લા 14 વર્ષ થી તારક મહેતા સિરીયલ મા કામ કરતા આ ખાસ વ્યક્તિ એ શો છોડી દીધો ! જાણો હવે સીરીયલ નુ શુ…

તારક મહેતા સિરિયલ સૌથી લોકપ્રિય છે અને છેલ્લાં 14-14 વર્ષથી ચાહકોનાં પસંદ કરી રહ્યા છે. આપણે જાણીએ છે કે, આ સીરિયલમાં 14 વર્ષના સમયગાળામાં ઘણા સેલેબ્સે શો છોડ્યો છે. હવે આ સિરિયલના વધુ એક વ્યક્તિએ શો છોડી દીધો છે. ચાલો જણાવીએ કે આખરે આ વ્યક્તિ કોણ છે. આ એક વ્યક્તિના કારણે શોની ટીઆરપી પર અસર … Read more

‘હેલ્લો ભરત…’થી શરૂ થયેલી ત્રણ મહિનાની વાત વેપારી જીવનભર નહીં ભૂલે ! ટોટલ દોઢ કરોડ રુપીઆ…

આજના સમયમાં કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા ભારે પડી શકે છે. હાલમાં જ આવો એક બનાવ સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બાબરામાં માર્કેટિંગ યાર્ડ સામે રહેતા એક યુવાનને અમદાવાદની યુવતીએ જમીન લે-વેચના નામે ફોન પર વાતચીત કરી બાદમાં રૂબરૂ મળવા બોલાવી અન્ય ચાર શખ્સની મદદથી કારસામાં ફસાવ્યો હતો અને દોઢ કરોડ … Read more

83 વર્ષ જુનુ લાઇટ બીલ સોસીયલ મીડીઆ પર થયું વાયરલ ! જુઓ એક મહિના ના ખાલી આટલા પૈસા…

dcfvg

હાલમાં સોશિયલ મીડિયામાં જુના બીલો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે વધુ એક બિલ વાયરલ થયું છે. રેસ્ટોરન્ટ અને બુલેટના બિલ બાદ ઘરનું વીજ બિલ હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આજના સમયમાં મધ્યમ વર્ગના પરિવાર માટે વીજળીનું બિલ એક મોટી સમસ્યા છે. સામાન્ય માણસની માસિક આવકનો સારો હિસ્સો આ વીજ બિલમાં જાય છે. આ … Read more

માતાએ ઘરમાં લટકતી જોઈ લાશ ! 30 વર્ષની ઉમરે આ અભિનેતાનું નિધન…

dcfvg

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા નવોદિત કલાકરોને શરૂઆતના સમયમાં ઘણું સ્ટ્રગલ કરવું પડે છે. પરંતુ કેટલાક કલાકારો સ્ટ્રગલ કરતાં કરતાં હિંમત હારી જાય છે અને ન ભરવાનું પગલું ભરી લે છે. તાજેતરમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક 30 વર્ષીય કલાકારે આવું જ પગલું ભર્યું છે. જાણીતા મલયાલમ અભિનેતા અખિલ વિશ્વનાથે 30 વર્ષીની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે. … Read more