9માં ધોરણમાં ભણતી બાળકીને સ્નેપચેટ પર થયો પ્યાર ! ઘરેથી લાપતા થઈને કરાવવા જતી હતી ઈલુઈલુ, જ્યારે ઘરે આવી તો ઊધઈ ગયા હોશ…
રાજકોટ, : ધો. 9માં અભ્યાસ કરતી તરૂણીને સ્નેપચેટ મારફતે ફસાવી, લગ્નની લાલચ આપી, અટલ સરોવર પાસે આવેલી અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ ગુજારાયાનો કિસ્સો બહાર આવ્યો છે. ગાંધીગ્રામ-2 પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી લાલો ઉર્ફે નાનજી ભૂપત પરમાર (ઉ.વ. 24, રહે. રૈયા ગામ, 100 વારિયા પ્લોટ)ની ધરપકડ કરી હતી. ભોગ બનનાર તરૂણીના પિતાએ નોંધાવેલી … Read more