વારંવાર પિયર જતી રહેતી હતી પત્ની ! પતિ કંટાડીને JCB લઈને સાસરિયાંમાં પોચી ગયો, પછી જે કર્યું…
એક આશ્ચર્યજનક અને ફિલ્મી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પત્ની પોતાના માતાપિતાના ઘરે રહેવા જતા રહેતા એક જમાઈ ઉશ્કેરાઈને જેસીબી (JCB) મશીન લઈને પોતાની સાસરીમાં પહોંચી ગયો હતો. ગુસ્સે ભરાયેલા જમાઈએ જેસીબીના પંજા વડે સસરાના ઘરના દરવાજા અને આગળનો ભાગ તોડી પાડવાનું શરૂ કર્યું હતું. આ અણધારી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ … Read more