અજબ લોકોની ગજબ કહાની ! પતિએ માથે વીક પહેરીને કર્યા લગ્ન ! ઘરે આવીને પત્નીએ જોયું તો ઊડી ગયા હોશ…
એક અત્યંત વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ માત્ર તેની ટાલને કારણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે લગ્ન નક્કી થયા ત્યારે અને લગ્ન સમયે પણ પતિએ વિગ પહેરીને પોતાની ટાલ છુપાવી હતી અને તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. લગ્ન બાદ જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે સાસરીયાઓએ તેને … Read more