મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના ભારતીય પરિવારોમાં એક વાત સામાન્ય છે. દરેક ઘરમાં શણની થેલી એક સામાન્ય વસ્તુ છે, જે ઘણીવાર સ્ટોર્સમાંથી મફતમાં મળી રહે છે.
લોકો આ થેલીમાં કરિયાણાનો સામાન કે શાકભાજી લઈ જાય છે. તે ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે, આપણને તેની ઉપયોગીતાનો ખ્યાલ નથી, જેના કારણે તે આપણા ઘરોમાં બિનઉપયોગી રહે છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે આ થેલી વિદેશીઓ દ્વારા સરળતાથી સ્વીકારવામાં આવી રહી છે,
અમેરિકામાં તે ટ્રોલી બેગની કિંમતે વેચાઇ રહી છે, નોર્ડસ્ટ્રોમ જે એક વૈભવી અમેરિકન સ્ટોર છે તેના પર આ થેલો-થેલી $48 (લગભગ રૂ. 4,100) માં વેચાઈ રહી છે ! જાપાની બ્રાન્ડ પબ્કોએ તેને Indian Souvenir Bag તરીકે રિબ્રાન્ડ કર્યું છે, જે તેને સ્ટાઇલિશ એક્સેસરીમાં ફેરવી રહ્યું છે.
આ પણ વાંચો:રણબીર કપૂર નહીં પરંતુ આ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હતી દિપીકા પાદુકોણ ! કર્યો ખુલાસો…..
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
