અમેરિકામાં નોકરી કરતાં 1 લાખ ભારતીય સિખ પર આવ્યો મોટો સંકટ ! ઘટના કઈક આવી બની કે…

અમેરિકામાં ભારતીય મૂળના લગભગ 100,000 શીખ ટ્રક ડ્રાઇવરો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. હાલમાં જ થયેલા બે મોટા માર્ગ અકસ્માતો બાદ અમેરિકા ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન (DOT)એ કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ (CDL) જારી કરવાની પ્રક્રિયાની વ્યાપક તપાસ શરૂ કરી,

આ ઓડિટમાં સામે આવ્યું કે ઘણા રાજ્યોએ એવા અરજદારોને લાઇસન્સ આપીને ફેડરલ ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે, જેઓ કાં તો અયોગ્ય હતા અથવા જેમની પાસે માન્ય દસ્તાવેજો નહોતા.ફ્લોરિડામાં ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર હરજિંદર સિંહ પર ઓગસ્ટમાં થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોતનો આરોપ મૂકવામાં આવ્યો.

સિંહ બે વાર એર-બ્રેક ટેસ્ટમાં ફેલ થયેલ હતા, પરતું તેમ છતાં પણ તેમને તાલીમ આપતી કંપનીએ તેમની અંગ્રેજી કુશળતાની ખોટી પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો;16 વર્ષની ઉમરમાં આ અભિનેતાએ છોડ્યું હતું ઘર ! પરણેલી અભિનેત્રી સાથે જોડાઈ ચૂક્યું છે નામ, જાણો આખી સ્ટોરી….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Comment

Exit mobile version