ઓડિશાની પૂજા ઉર્ફે સેજલને 2018માં એક અમેરિકન દંપતીએ દત્તક લીધી હતી. તે સમયે પૂજા ચાઈલ્ડલાઇનના આશ્રય ગૃહમાં રહેતી હતી. પરંતુ વિદેશ ગયાના થોડા વર્ષોમાં તેનું જીવન નર્ક બની ગયું.પૂજાએ એક ભાવુક વિડિયો મેસેજમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન માંઝીને અપીલ કરતા કહ્યું
કે, “CM સાહેબ, મારે વતન પાછું આવવું છે, કૃપા કરીને મને ઘરે પાછી લાવો. હું અહીં ખૂબ અત્યાચાર સહન કરી રહી છું.”પૂજાએ જણાવ્યું કે, અમેરિકામાં તેની દત્તક માતા તેની સાથે શારીરિક અને માનસિક અત્યાચાર કરે છે. તેને રોજિંદા ઘરકામ કરવા માટે દબાણ કરવામાં આવે છે
ખાવા-સૂવા દેવામાં આવતું નથી અને વિરોધ કરવાથી તેની સાથે મારપીટ કરવામાં આવે છે. રડતા રડતા પૂજાએ કહ્યું, “મારા પર ઘણો અત્યાચાર થાય છે, હું ઓડિશા પરત ફરવા માગું છું. કૃપા કરીને મારી મદદ કરો.”
આ પણ વાંચો:ગુજરાતના આ પટેલે વગાડ્યો આખા અમેરિકામાં ડંકો ! કર્યું એવું કામ કે ચારે બાજુ થઈ રહી છે ચર્ચા
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.