સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક દાદાનો ખૂબ જ રમુજી વિડીયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમે હસવું નહીં રોકી શકો કારણ કે આ વીડિયો એટલો હાસ્યાસ્પદ છે કે હસી હસીને તમારા પેટમાં દુઃખી જશે. આપણે જાણીએ છે કે, બાળભવનમાં બાળકો માટે જે નાના હાથ ચલાવ ચકડોળ રાખવામાં આવેલા હોય છે, એ ચકડોળમાં એક દાદા બેસી તો ગયા પરંતુ બેઠાં પછી એવી હાલત થઈ વિડીયો જોઈને તમે હસવું નહિ રોકી શકો.
આ ચકડોળમાં નાના બાળકો માટે હોય છે અને આ ચકડોળમાં તો 1 વર્ષના બાળકો પણ બેસી શકતા હોય છે જેથી આ ચકડોળમાં બેસવા કાળજું કઠણ હોય તો તે જરૂરી નથી. તમે બાળકોને ડરતા હોય તેવા વિડીયોમાં જોયો હશે કે ચકડોળમાં બેસ્યા પછી તેને ભારે ડર લાગે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.