આપણે સૌ કોઈ જાણીએ છે, કે સોશિયલ મીડિયા પર નાના બાળકોના અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે. હાલમાં એક ખૂબ જ રમૂજી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ બાળકે જે વાત કરી છે તે સૌ કોઈની મનની વ્યથા છે અને આપરિસ્થિતિમાંથી આપણે સૌ કોઈ પસાર થઈ ચૂક્યા છે. શિક્ષણ એ જન્મ સિદ્ધ અધિકાર છે. જીવનને ઘડવા માટે ભણતરનો પાયો જરૂરી છે.
હાલમાં જે વિડીયો જે વાયરલ થયો છે, તે ખૂબ જ રમૂજી છે અને આ બાળકની વાત સૌ કોઈના હૈયાને સ્પર્શી જશે. આ બાળકને જ્યારે પૂછવામાં આવે કે તારે ભણવા નથી જવું, તો બાળક એવો જવાબ આપે છે કે આ સાંભળીને દરેક વ્યક્તિને પોતના સ્કૂલના દિવસો અને બાળપણ નજર સમક્ષ આવી જશે. ખરેખર આ બાળકે આપણાં સૌ કોઈના મનની વાત કરી છે,
કહેવાય છે ને કે આ જગતમાં બાળપણ એ સૌથી સુખદાયી પળ છે કારણ કે આ સમયગાળામાં સંસારનું દુ:ખ તો નથી સતાવતું પરંતુ હવે બાળકોને એક જ ચિંતા થતી હોય છે, એ છે ભણવા જવું, આ બાળકને પણ જ્યારે ભણવા જવાનું પૂછવામાં આવ્યું તો બાળકે બિન્દાસ અંદાજમાં કહ્યું કે ભણવા શું જવાનું હોય. ભણી ભણીને તો થાક્યા.
બાળપણમાં દરેક લોકોએ ભણવા જવામાં બહુ જ નખરાં કર્યા હશે અને ભણવા ન જવા માટે બહાના બનાવ્યા હશે તેમજ શાળામાંથી ગુલ્લી પણ બહુ મારી હશે. કહેવાય છે ને કે બાળકો તો ભગવાનનું રૂપ હોય છે એના મનમાં કોઈ પાપ ન હોય આ બાળકની વાતો સાંભળીને આપણને હસવું પણ આવે અને આ બિચારા બાળકો પર દયા પણ આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
