ભારતની ક્રિકેટ મહિલા ટીમે વર્લ્ડ કપ 2025નું ટાઇટલ જીતી લીધું છે હવે વર્લ્ડ કપ પૂરો થયા બાદ સ્ટાર ઓપનર બેટર સ્મૃતિ મંધાના મ્યુઝિક કમ્પોઝર અને ડિરેક્ટર પલાશ મુછ્છલ સાથે નવેમ્બર 2025માં લગ્ન કરવા જઈ રહી છે.
રિપોર્ટ અનુસાર, સ્મૃતિ અને પલાશ 20 નવેમ્બરના રોજ સ્મૃતિના વતન, મહારાષ્ટ્રના સાંગલી ખાતે લગ્ન કરે તેવી શક્યતા છે. આ કાર્યક્રમ ક્રિકેટ અને સંગીતની દુનિયાને એકસાથે લાવવાની અપેક્ષા છે
આ માટે લગ્નની તૈયારીઓ પણ શરુ કરી દેવાઈ છે. ઉજવણીમાં નજીકના મિત્રો, સાથી ખેલાડીઓ અને બંને ઉદ્યોગોના ખાસ વ્યક્તિઓ પણ શામેલ હશે.
આ પણ વાંચો:કેનેડામાં વધુ એક ભારતીય યુવકતીની બેરહેમીથી કરવામાં આવી હત્યા ! ઘટના કઈક એવી હતી કે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
