કેનેડામાં એક 27 વર્ષીય યુવતી અમનપ્રીતની બેરહેમીથી હ**ત્યા કરવામાં આવી હતી. જે કેસમાં પોલીસે હત્યારા 27 વર્ષીય મનપ્રીત સિંહ પર કેસ નોંધ્યો છે. અને તેની શોધખોળ પણ ચાલુ કરી છે, આ યુવતી મૂળ પંજાબના સંગરુરથી કેનેડા ગઈ હતી.
અમનપ્રીતના કાકાએ 20મી તારીખે કેનેડામાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેની હ**ત્યા કરવામાં આવી હતી અને બે દિવસ પછી પોલીસને ઓન્ટારિયોના લિંકનમાંથી અમનપ્રીત કૌર સૈનીનો મૃ**દેહ મળી આવ્યો હતો.
અમનપ્રીત 2021 માં કેનેડા ગઈ હતી અને ટૂંક સમયમાં તેને પીઆર મળવાનો હતો. હાલ તો પોલીસે મનપ્રીત નામના યુવકને સેકન્ડ-ડિગ્રી મર્ડર માટે વોન્ટેડ જાહેર કર્યો છે.
આ પણ વાંચો;11 વર્ષનો છોકરો બની ગયો રાતોરાત કરોડપતિ ! મામા સાથે લોટરીની ટિકિટની જીદ કરતાં જ ખૂલ્યું કિસ્મત….
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.